મનન ની ડાયરી જોઈ અનિલ કુમ્બલેએ એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું.
મનન ખુશ હતો…

અમદાવાદમાં માધુપુરા જેવા વેપારધંધાવાળા વિસ્તારની સ્ટેટ બેંક. એમાં અરુણ ત્રિવેદી કામ કરે. સ્વભાવે પ્રેમાળ અને પારકી છઠ્ઠીનો જાગતલ. બેંકમાં સાડાદસ પછી વેપારીઓના મુનીમો ભરણું કરવા આવે. રોજનું કામ રહ્યું એટલે આમેય એકબીજાને ઓળખતા થઇ જાય. રામશંકર નામે એક મુનીમ રોજ બેન્કના વ્યવહારો પતાવવા આવે. સ્વભાવે સાવ ઓછાબોલા. એ ભલા ને Read more…

તમારી ભેળપુરી કે પીઝા બર્ગર કરતા ય શુધ્‍ધ..પાર્લે જી બિસ્‍કીટ…..

પાર્લે જી બિસ્‍કીટ….. ભલે લોકો ગમેતેમ કહે….. કોઇક તો કહે છે એને કુતરાય સુંધતા નથી.. એ એટલા સસ્‍તા છે કે એનુ પેકેટ હાથ મા લઇ ને નિકળતા કેટલાક માણસ શરમાય છે. !!! . વર્ષો થી એકજ કવોલીટી ના આ પાર્લેજી ને લોકો જોતા આવ્યા છે….. એનો ભાવ પણ ભારતીય ખાદ્ય Read more…

હાં કેટલો સ્વાર્થી છું , હું પણ જુઓને !
ઈશ્વરને પણ હું , આપત્તિમાં શોધું છું.!!

ક્ષણ છોડી ને , સદી માં શોધું છું!ખોવાયેલી નાવ , નદીમાં શોધું છું !! છે બધું છતાં કેમ, ખૂટે છે કશુ ?સુખના કારણો,અતીતમાં શોધું છું !! સમાયું બધુંએ , શૂન્યમાં જાણું છું!તોય જુઓ બધું , અતિમાં શોધું છું !! ભટક્યા કરે છે મન , આદતોને વશ !તેનાં બહાના , સપ્તપદીમાં Read more…

ડાંગ જિલ્લામાં પરંપરાગત ખેતી પધ્ધતિથી જરા હટકે નવતર ખેતી કરીને અન્યો માટે પ્રેરણારૂપ બનતા સાહસિક મહિલા ખેડૂત.

હળદરના ઉત્પાદન બાદ મસાલા પાક, ઔષધીય પાક અને વેલ્યુ એડેડ ઉત્પાદનમાં અગ્રેસર ડાંગના દક્ષાબેન બીરારી સરકારની સહાયના ટેકે પોતે આત્મનિર્ભર બની અન્યોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે. નવતર પાક સાથે વેલ્યુ એડેડ ઉત્પાદનો, તેનું કલેક્શન, પેકેજીંગ, અને સેલિંગ કરવાનું સાહસ ખેડીને સિદ્ધિ મેળવતા ડાંગના દક્ષાબેન બીરારી. સામર્થ્યવાન ગુજરાતીઓ વિકાસના Read more…

એક હ્રદયસ્પર્શી રચના.

મિલાવું જો હાથ તો…એમાં મિલાવટ હું નથી કરતો.!સમય વર્તી સંબંધોમાં,સજાવટ હું નથી કરતો.! જરૂર પડે કોઈને તો જીવતે જ ખભો–સહારો આપી દઉ છું, કોઈ કિતાબમાં નથી લખ્યું કે,આ કામ મર્યા પછી જ કરવું…! નમતો હતો, નમું છું અને નમીશ,સંબંધ સાચવવા.,બાકી, લાચાર ત્યારે પણ નહતો,અને આજે પણ નથી. કોઈને દુઃખ ના Read more…

ચાલો આજે ગુજરાતી ભાષાના કેટલાક ભુલાએલા શબ્દો યાદ કરીએ..

ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)શિપર ( સપાટ પથ્થર )પાણો ( પથ્થર) ઢીકો (ફેંટ મારવી)ઝન્તર (વાજિંત્ર)વાહર (પવન)ભોઠું પડવું ( શરમાવું )હટાણું. ( ખરીદી કરવા જવું )વતરણું ( સ્લેટ ની પેન) નિહાળીયા (વિદ્યાર્થી )બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)નિરણ (પાલતુ પશુ Read more…

हलधर नाग..
जिसके नाम के आगे कभी श्री नही लगाया गया,3 जोड़ी कपड़े, एक टूटी रबड़ की चप्पल, एक बिन कमानी का चश्मा और जमा पूंजी मात्र 732 रुपये का मालिक #पद्मश्री से उद्घोषित होता है।

क्या पहले ऐसा होता था..? दिमाग से नहीं दिल से बोलो!!! साहिब दिल्ली आने तक के पैसे नहीं है कृपया पुरस्कार डाक से भिजवा दो।हलधर नाग .. जिसके नाम के आगे कभी श्री नही लगाया गया,3 जोड़ी कपड़े, एक टूटी रबड़ की चप्पल, एक बिन कमानी का चश्मा और जमा Read more…

♦️?હિરા ?♦️

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એક દિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો Read more…

એ માણસ મને નહિ ગમે..!

મન મુજબ વાતો કરે, એ માણસ મને નહિ ગમે! જરૂર પડે સાદ કરે, એ માણસ મને નહિ ગમે! કહીને જશો તો આખી જિંદગી રાહ જોઈશ,મન મુજબ આવે ને જાય, એ માણસ મને નહિ ગમે! મોઢામોઢ ગમે એવું સંભળાવી દે એ ગમશે,પીઠ પાછળ વાતો કરે, એ માણસ મને નહિ ગમે! આંખો Read more…

#હાજી_કાસમ_ની_વીજળી

વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં Read more…

“શ્રાધ્ધ”નો કાગડો બોલે છે…

? જીવતાં માબાપને સ્નેહથી સાંભળશો.ગુમાવ્યા પછી “ગીતા” સાંભળવાનો શું અર્થ? ?સાથે બેસી જમવાની એમની ઈચ્છા પ્રેમથી પુરી કરજો.પછી ગામ આખાને લાડવા જમાડવાનો શું અર્થ? ?વ્હાલની વર્ષા કરનારને વ્હાલથી ભીંજવી દેજો.ચીર વિદાય પછી આંસુ સારવાથી શું અર્થ? ?ઘરમાં બેઠેલા માબાપ રૂપી ભગવાનને ઓળખી લેજો.પછી અડસઠ તીર્થ ફરવાનો શું અર્થ? ?સમય કાઢી Read more…