“વાંઢાની પત્નીઝંખના”
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;જોશી જૂઠી અવધો કહે પણ,હું હઈએ હરખાઉ, ૧ મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨ અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩ ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪ રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૫ મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું,૬ વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૭ ચૌટેથી ચિતમાં હરખાતો,ચાલ્યો ચાલ્યો આવે;બાળક…
#હું_ને_ચંદુ_છાનામાના_કાતરીયામા_પેઠા..
કવિ શ્રી રમેશ પારેખની સુંદર કાવ્ય રચનાહું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા,લેસન પડતું મુકી ફિલમ ફિલમ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી,પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મુંગી. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ,એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ. ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,હું ફિલમ પાડુ ત્યારે જોવા આવે છે ચંદુ. કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક,ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક. ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,બિક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી. ઓ મા… ઓ મા…… દોડમ દોડ ઉપર આવી પહોચ્યા મમ્મી પપ્પા,ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા. – રમેશ પારેખ
माँ बाप की लाइफ गुजर जाती है बेटे
की लाइफ बनाने में……
और बेटा status_ रखता है—
” My wife is my Life”—- आज की कहानी या हक़ीक़त —- कभी हम भी.. बहुत अमीर हुआ करते थे हमारे भी जहाज.. चला करते थे। हवा में.. भी।पानी में.. भी। दो दुर्घटनाएं हुई।सब कुछ.. ख़त्म हो गया। पहली दुर्घटना जब क्लास में हवाई जहाज उड़ाया।टीचर के सिर से टकराया।स्कूल से निकलने की नौबत आ गई।बहुत फजीहत हुई। कसम दिलाई गई।औऱ जहाज बनाना और उडाना सब छूट गया। दूसरी दुर्घटना बारिश के मौसम में, मां ने अठन्नी दी।चाय के लिए दूध लाना था। कोई मेहमान आया था। हमने अठन्नी गली की नाली में तैरते अपने जहाज में बिठा दी।तैरते जहाज के साथ हम शान से चल रहे थे। ठसक के साथ। खुशी खुशी। अचानकतेज बहाव्…
हास्य कवि प्रदीप चौबे जी की कविता….
“भारतीय रेल की जनरल बोगी।”भारतीय रेल की जनरल बोगीपता नहीं आपने भोगी कि नहीं भोगीएक बार हम भी कर रहे थे यात्राप्लेटफार्म पर देखकर सवारियों की मात्राहमारे पसीने छूटने लगे हम झोला उठाकर घर की ओर फूटने लगेतभी एक कुली आयामुस्कुरा कर बोला – ‘अन्दर जाओगे ?’हमने कहा – ‘तुम पहुँचाओगे !’वो बोला – बड़े-बड़े पार्सल पहुँचाए हैं आपको भी पहुँचा दूंगामगर रुपये पूरे पचास लूँगा.हमने कहा – पचास रुपैया ?वो बोला – हाँ भैयादो रुपये आपके बाकी सामान केहमने कहा – सामान नहीं है, अकेले हम हैंवो बोला – बाबूजी, आप किस सामान से कम हैं !भीड़ देख रहे हैं, कंधे पर उठाना पड़ेगा,धक्का देकर अन्दर पहुँचाना पड़ेगावैसे तो हमारे लिए बाएँ हाथ…