ઢસરડા ઓછા કરો અને વિચારો…
એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં… વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે… યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે… વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા…???_ એને વાપરી નંખાય ને…!!_ યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને…!!! મિત્રો… રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ…!!! કમાવા પાછળની દોટ… ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા… ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે… એટલાં બધા ઢસેડા કરીએ છીએ કે… જીવનની સાચી રાઇડ માણી જ શકતાં નથી… માટે જ મિત્રો… આનંદથી જીવી લો… મોજ કરો… જીવન જીવી…
એકવાર જરૂર આ વાત પર વિચાર કરજો સ્વજનો અને મિત્રો સાથે એની ચર્ચા કરજો અને પછી હિસાબ માંડજો .
કાચો હિસાબ આપણે હિસાબમાં કાચાં છીએ .. કારણકે લાખો રૂપિયા ખર્ચીને ઘરનું ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીએ છીએ પણ એની ચમક જાળવી રાખવા ઝાપટ ઝૂપટ કરનારી બાઈને કે પંખા લૂછી આપનારને આપણે દિલ ખોલીને મહેનતાણું નથી આપી શકતાં. આપણે હિસાબમાં કાચાં છીએ..–કારણકે મંદિરે જતાં સો રૂપિયાની નાળિયેરની કે પ્રસાદની થાળી જરૂર લઈ ભગવાનને રાજી કરવાનો ઢોંગ કરીએ છીએ પણ રોજ આપણી કચરાપેટી સાફ કરનાર સફાઈ કામદારને વાર-તહેવારે 50 રૂપિયા આપતાં આપણાં હાથ અચકાય છે. આપણે હિસાબમાં કાચાં છીએ.. કારણ કે ફેરિયા પાસે કેળાં ચીકુ લેતાં રૂપિયા 100ના 80 કરાવવાની જીદ કરીએ છીએ. જ્યારે મોલમાંથી વાસી ફળો લગાડેલા લેબલનો ભાવ આપીને ખરીદી લાવીએ છીએ અને ગર્વઅનુભવીએ છીએ. આપણે હિસાબમાં કાચાં છીએ.. કારણકે ઘરમાં…
૪ પૈસા.. એટલે શું …?
ચાર પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘર માં આવશે.૪ પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..અથવા,૪ પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે.. તો સવાલ છે કે, આ કહેવાતો માં ૪ પૈસા જ કેમ ૩ પૈસા નહીં ૫ પૈસા નહીં ..❓❓ 🙏🏻 તો ૪ પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ.. 👉🏻 પહેલો પૈસો કૂવા માં નાંખવાનો. 👉🏻 બીજા પૈસા થી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું. 👉🏻 ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.👉🏻 ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો…. હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ. ✅ 1.) એક પૈસો કૂવા માં નાંખવાનો.એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો. ✅ 2.) બીજો પૈસો…
वेलेंटाइन डे आते ही छोटू की आँखों में एकख़ुशी की लहर दौड़ जाती थी !
मंदिर के साइड से लगे दुकान पेकाम करने वाला छोटू हर बार की तरह इस बार भी खूब सारे गुलाब की पंखुड़िया खरीद लाया था ! छोटू को ये नहीं पता था की वेलेंटाइन डेहोता क्या है ? पर ये जरूर पता था उसे कि आज दस का बिकने वाला गुलाब पच्चास में बेचेगा ! वह सुबह से दौड़ भाग में लगा था इस उम्मीद में कि आज अच्छी कमाई कर लेगा वो..दो तीन घंटे में उसके सारे गुलाब बिक गए ! उसने जल्दी से पैसो का गुना भाग करके पाँच सौ अलग निकल लिया !अब फुर्ती से भागकर सेठ के पासपंहुचा उसकी उधारी चुकाई ! और दनदनाता हुआ बाजार…