बुद्ध होना आसान है
पर स्त्री होना कठिन !!…

बुद्ध होना आसान है ..एक रात चुपके से घर द्वार स्त्री बच्चे कोछोड़ कर सत्य की खोज में निकल जानाआसान है, क्योंकि कोई उंगली उठती नहीं आप परन ही ज्यादा सवाल पूछे जाते हैं कोई लांछन नहीं लगाता शब्दों के बाणों से तन मन छलनी नहीं किया जाता, लेकिनकभी सोचा Read more…

જીંદગી શું છે?

અર્ધ બળેલી અગરબત્તી, એકદમ કડક ચાયની પત્તી, સસ્તા અત્તરનું પૂમડું, ના પાકેલું ગુમડું,ના કહેલી વાતો, અર્ધ જાગેલી રાતો, નાના બાળકની જીજ્ઞાસા, કાયમની ટકેલી આશા, સ્લીપરમાં ઘુસેલી ફાંસ, કવિતાનો પરાણે પ્રાસ, મિલનનો નિરંતર પ્રયાસ,મનની ઈચ્છાનો વાસ, વીતવા આવેલી અમાસની રાત, ફાટેલા કાપડની ભાત, Fm નું ગીત, ના થયેલી પ્રીત, યાદોની પોટલી, Read more…

હાં કેટલો સ્વાર્થી છું , હું પણ જુઓને !
ઈશ્વરને પણ હું , આપત્તિમાં શોધું છું.!!

ક્ષણ છોડી ને , સદી માં શોધું છું!ખોવાયેલી નાવ , નદીમાં શોધું છું !! છે બધું છતાં કેમ, ખૂટે છે કશુ ?સુખના કારણો,અતીતમાં શોધું છું !! સમાયું બધુંએ , શૂન્યમાં જાણું છું!તોય જુઓ બધું , અતિમાં શોધું છું !! ભટક્યા કરે છે મન , આદતોને વશ !તેનાં બહાના , સપ્તપદીમાં Read more…

હાલની પરિસ્થિતિ ને ભગવન્,
અમે સમજી શકીએ છીએ.
તમને પણ પૃથ્વી પર અવતરવું
સાલુ ક્યાંથી ફાવે..?

બીતાં બીતાં જીવવું સાલું ક્યાંથી ફાવે.સુક્ષ્મોને કરગરવું.સાલું ક્યાંથી ફાવે..? મેલા ઘેલા હાથોને ઘસી લઈએ તોય ચાલે ચોખ્ખાચટ્ટને ઘસવું.સાલું ક્યાંથી ફાવે..? ના ભેટા ભેટી, ના ધબ્બા ધબ્બી, અને ના ઉષ્મા કે હૂંફ વીના, બસ આઘા ઉભા ઉભા હસવું.સાલું ક્યાંથી ફાવે..? લોભામણાં રૂપ ને કાળા પડદા પાછળ છુપાવી અંદરથી સમસમવું સાલુ ક્યાંથી Read more…